Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના સરાયા ગામે જમીન બાબતે મારામારી

ટંકારાના સરાયા ગામે જમીન બાબતે મારામારી

મોરબી : ટંકારા તાલુકાના સરાયા ગામે રેવન્યુ સર્વે નંબર 2 પૈકી 26ની જમીન અબ્દુલભાઇ અભરામભાઈ કૈડાના પિતાજીના નામે આવેલી હોય ગત તા.29ના રોજ ફરિયાદી અબ્દુલભાઇ આ જમીનની સાફ સફાઈ કરતા હોય આરોપી અબ્દુલ જુમાભાઈ કૈડા, વસીમ અબ્દુલભાઇ કૈડા, દિલાવરભાઈ જુસબભાઈ કૈડા અને દિલાવરભાઈના દીકરાઓ જમીન ઉપર આવ્યા હતા અને આ જમીન બાબતે મોરબી કોર્ટમાં સિવિલ કેસ ચાલુ હોય તમે કેમ સાફ સફાઈ કરો છો કહી ઝઘડો કરી છરીના ઘા ઝીકી દીધા હતા. બનાવ સમયે ફરિયાદીના ભાઈ સલીમભાઈ પણ હાજર હોય આરોપીઓએ સલીમભાઈને પણ છરી મારી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments