Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsસમાધાન કરવું હોય તો 12 લાખ રૂપિયા આપવા પડશે નહિ તો ખોટા...

સમાધાન કરવું હોય તો 12 લાખ રૂપિયા આપવા પડશે નહિ તો ખોટા કેસમાં ફિટ કરાવી નાખીશ તેવી ટેલિફોનિક ધમકી

મોરબી : ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા યુવાન વિરુદ્ધ મોરબીની યુવતીએ કરેલી ફરિયાદ મામલે 12 લાખ આપી સમાધાન કરી લેવાનું કહી મોરબીના શખ્સે 12 લાખ માંગી જાનથી મારી નાખવા ધમકી આપતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

લજાઈ ગામે રહેતા અમૃતભાઈ આલાભાઈ ચાવડા નામના યુવાનના ભત્રીજા રાહુલ અને રોહિત વિરુદ્ધ આરોપી મિલન પોપટભાઈ જાદવના માસીની દીકરીએ ફરિયાદ કરી હોય આરોપી મિલને અમૃતભાઈને ફોન કરી સમાધાન કરવું હોય તો 12 લાખ રૂપિયા આપવા પડશે નહિ તો ખોટા કેસમાં ફિટ કરાવી નાખીશ તેવી ટેલિફોનિક ધમકી સાથે જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments