Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી તાલુકા પોલીસ દ્વારા પ્રજ્ઞાચક્ષુ લોકો સાથે દિવાળીની અનોખી ઉજવણી

મોરબી તાલુકા પોલીસ દ્વારા પ્રજ્ઞાચક્ષુ લોકો સાથે દિવાળીની અનોખી ઉજવણી

મોરબી : પ્રકાશના પર્વ તરીકે ઉજવાતા દિપાવલીના તહેવારની સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે મોરબી જિલ્લામાં દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવી છે.મોરબી તાલુકા પોલીસ દ્વારા દિવાળી નિમિતે પ્રજ્ઞાચક્ષુ પુનર્વાસ કેન્દ્ર લક્ષ્મી નગર ખાતે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોરબી તાલુકા પોલીસે પ્રજ્ઞાચક્ષુ લોકો સાથે જમવાનું આયોજન કરી દિવાળીની ઉજવણી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments