Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્ય નો જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્ય નો જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્ય કિંજલબેન નો આજે જન્મદિવસ હતો. ત્યારે જન્મદિવસ નિમિત્તે મોરબીના સામાકાંઠા મયુરપુલ નીચે આવેલ ઝૂંપડપટ્ટી તેમજ લીલાપર રોડ છુપડપટ્ટી મોરબીના નવલખી રોડ પર પરશુરામધામ નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારના નાના બાળકોને પફવિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, કિંજલ અવિનાશ મકવાણા માધવી વિજયભાઈ મકવાણા ભાવનાબેન હરેશભાઈ દોશી નીલાબેન વાવડી  બહેનો જોડાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments