Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેર નજીક ખાણના પાણીમાં ડૂબી જતાં આધેડનું મોત

વાંકાનેર નજીક ખાણના પાણીમાં ડૂબી જતાં આધેડનું મોત

મોરબી : વાંકાનેર તાલુકાના પાડધરા ગામે આદર્શ પટેલની બેલાની ખાણમાં ઉંચાઈ ઉપરથી નીચે પટકાઈ પાણી ભરેલા ખાડામા પડી જતા બાધાભાઈ જાદુભાઈ ડેણીયા ઉ.50 રહે.પાડધરા ગામ વાળાનું મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments