Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં યુવાનનો ઝેરી દવા પીને આપઘાત

મોરબીમાં યુવાનનો ઝેરી દવા પીને આપઘાત

મોરબી : મોરબી શહેરના શનાળા બાયપાસ ઉપર આવેલ લાયન્સનગરમાં દશામાંના મંદિરવાળી શેરીમાં રહેતા મહેશભાઈ લાખાભાઈ રાઠોડ ઉ.40 નામના યુવાને ગત તા.2ના રોજ બેસતા વર્ષની આગલી રાત્રે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments