Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક હોટેલમાં તરુણને કામે રાખવા બદલ ગુન્હો દાખલ

મોરબી નજીક હોટેલમાં તરુણને કામે રાખવા બદલ ગુન્હો દાખલ

મોરબી : મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બાતમીને આધારે જુના જાંબુડિયા ગામ નજીકન આવેલ હોટલ મઢુંલી રામદેવમા દરોડો પાડતા હોટલમાં બાળ કિશોર શ્રમિકને કામે રાખી રાત્રી દરમિયાન પણ બાળ શ્રમિક પાસે ટેબલ સફાઈ, સાફ સફાઈ, રસોઈ બનાવવામાં મદદ કરવી સહિતના કામ કરાવી શોષણ કરવામાં આવતું હોવાનું સામે આવતા રાજસ્થાનના વતની એવા હોટલ સંચાલક ભીમારામ હિંદુરામ ખારા વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એકટની કલમો મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments