Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદમા અમારા વિસ્તારમાંથી કેમ ભૂંડ પકડેશ તેમ કહી સરદારજી પર હુમલો

હળવદમા અમારા વિસ્તારમાંથી કેમ ભૂંડ પકડેશ તેમ કહી સરદારજી પર હુમલો

મોરબી : હળવદ શહેરના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં વાંકાનેરથી આવેલ મહેન્દ્રસિંઘ બિશનસિંઘ બગ્ગા ઉ.વ.37 ભૂંડ પકડી રહ્યા હોય ત્યારે હળવદ શહેરમાં રહેતા આરોપી પ્યારાસિંઘ ચેનસિંઘ ટાંક, ત્રિલોકસિંઘ પ્યારાસિંઘ ટાંક, હરનામસિંઘ અમરસિંઘ ટાંક, બલદેવસિંઘ ગુરુમુખસિંઘ ટાંક, અમરસિંઘ ચેનસિંઘ ટાંક અને જોગિંદરસિંઘ ગુરુમુખસિંઘ ટાંક નામના 6 આરોપીઓએ બનાવ સ્થળે ગાડી લઈને આવીને ફરિયાદી મહેન્દ્રસિંઘની ગાડી સાથે ગાડી ભટકાડી ગાડીમાં નુકશાન કરવાની સાથે અમારા વિસ્તારમાંથી કેમ ભૂંડ પકડેશ કહી આરોપીઓએ તલવાર, પાઇપ અને ધોકા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments