Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં હોસ્પિટલના પગથિયેથી આઈફોનની ચોરી

મોરબીમાં હોસ્પિટલના પગથિયેથી આઈફોનની ચોરી

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સમર્પણ હોસ્પિટલના પગથિયે બેઠેલા હળવદ તાલુકાના રાતાભેર ગામના રહેવાસી દેવરાજભાઈ ચતુરભાઈ નદેહારિયાની નજર ચૂકવી કોઈ તસ્કર રૂપિયા 30 હજારની કિંમતનો આઇફોન સેરવી જતા મોબાઈલ ચોરીની ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments