Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મોરબીમાં મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મોરબી : મોરબી શહેરના પચ્ચીસ વારીયા વિસ્તારમાં રહેતા આરોપી આદિલ યુસુફભાઈ કટિયાના રહેણાંકમાં દેશી દારૂ ગાળવામાં આવતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા રહેણાંકમાંથી 400 લીટર આથો કિંમત રૂપિયા 8000, દેશી દારૂ 50 લીટર કિંમત રૂપિયા 10,000 તેમજ પતરાનું બેરલ, પ્લાસ્ટિક બેરલ, ગેસનો બાટલો સહિતનો કુલ રૂપિયા 18,900નો મુદ્દામાલ મળી આવતા પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments