Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી : મોરબી શહેરના વિશિપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા સાનિયાબેન અલાઉદ્દીનભાઇ શાહમદાર ઉ.21 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના બે વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને સંતાનમાં એક દિકરો હોવાનું સામે આવ્યું છે. હાલમાં સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments