Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક બે બાઈક સામસામે અથડાતા યુવાનનું મોત

મોરબી નજીક બે બાઈક સામસામે અથડાતા યુવાનનું મોત

મોરબી : મોરબી તાલુકાના આમરણ – ધૂળકોટ રોડ ઉપર સ્વામિનારાયણ ફાર્મ સામે જીજે – 03 – સીકયું – 5360 નંબરનું બાઈક લઈને જઈ રહેલા જયકીશનભાઈ પ્રવીણભાઈ ચૌહાણ ઉ.24ના બાઈક સાથે સામેથી આવતા જીજે – 20 – બીએ – 4547 નંબરના બાઈક ચાલકે અકસ્માત સર્જતાં જયકીશનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના મોટાભાઈ વિમલભાઈ ચૌહાણ રહે.ધૂળકોટ વાળાએ બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે બાઈક નંબરના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments