Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ નજીક કાર ડિવાઈડર કૂદી આઇસર સાથે અથડાતા કાર ચાલકનું મોત,પત્ની બાળકોને...

હળવદ નજીક કાર ડિવાઈડર કૂદી આઇસર સાથે અથડાતા કાર ચાલકનું મોત,પત્ની બાળકોને ઇજા

મોરબી :હળવદ – મોરબી રોડ ઉપર જીજે – 36 – એએલ – 4848 નંબરની અર્ટિકા કાર લઈને જઈ રહેલા અમિતભાઇ કાનજીભાઈ ચૌહાણ ઉ.31 રહે.કડીયાવાસ વાળા કડીયાણા નજીક ગોળાઈમાં કારના સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ ઘુસી ગઈ હતી જ્યાં સામેથી આવતા જીજે – 36 – ટી – 7578 નંબરના આઇસર સાથે અથડાતા આ અકસ્માતમાં અમિતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની અને બાળકોને ઇજાઓ પહોચી હતી. આ અકસ્માતના બનાવ અંગે આઇસર ચાલકે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments