Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી તાલુકામાંથી અપહરણ થયેલા બાળક સાથે આરોપીને શોધી કાઢતી પોલીસ

મોરબી તાલુકામાંથી અપહરણ થયેલા બાળક સાથે આરોપીને શોધી કાઢતી પોલીસ

મોરબી : મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી સગીર વયના બાળકનું અપહરણ કરનાર આરોપી બબલુ પ્રકાશ નિનામાં રહે.મધ્યપ્રદેશ હાલ-રાજપર ગામની સીમ વાળાને તાલુકા પોકીસની ટીમે રાજકોટ શહેર પાસેના નવાગામની સીમમાંથી પકડી પાડ્યો છે. તેની સાથે જ સગીર વયનો બાળક મળી આવતા બાળકને તેમના પરીવારને સોંપવામાં આવ્યો છે.

આ કામગીરી માં તાલુકા પોલીસ પી.આઈ એન.આર.મકવાણા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયેલ હતો

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments