Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી : જેતપર (મચ્છુ) ગામે મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ અને નવરંગો માંડવો...

મોરબી : જેતપર (મચ્છુ) ગામે મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ અને નવરંગો માંડવો યોજાશે

સવારે નવચંડી યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે

મોરબી : જેતપર ( મચ્છુ) ગામે આગામી તારીખ 19 નવે.ને મંગળવારના રોજ મેલડી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ અને નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગં.સ્વ. નિર્મળાબેન લાભુભાઈ કોટક , ગં.સ્વ. શારદાબેન રમણીકલાલ કોટક,શ્રી નિતીનભાઈ એલ. કોટક, શ્રી રાકેશભાઈ એલ. કોટક, શ્રી મીલનભાઈ એલ. કોટક, શ્રી ચેતનભાઈ આર. કોટક , શ્રી મિતેષભાઈ આર. કોટક ,શ્રી અનીલભાઈ આર. કોટક દ્વારા ખત્રી વાળી શેરી,જેતપર ( મચ્છુ) ખાતે મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ, અને નવરંગો માંડવો યોજાશે. આ પ્રસંગે તારીખ 19 નવેમ્બરના રોજ સવારે 7: 30 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે અને બપોરે 1 કલાકે યજ્ઞની પુર્ણાહુતિ થશે. ત્યારબાદ બપોરે 1 કલાકે મહાઆરતી તેમજ સાંજે 7 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રે 9 કલાકે ડાકલાની રમઝટ બોલશે. જેમાં સુરેન્દ્રનગરના કલાકાર હાજર રહેશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments