Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રવાપર નદી ગામે સ્મશાન પાસે યુવકે ફાંસો ખાધો

મોરબીના રવાપર નદી ગામે સ્મશાન પાસે યુવકે ફાંસો ખાધો

મોરબી : મોરબી તાલુકાના રવાપર નદી ગામે રહેતા વિજયભાઈ રામજીભાઈ બોચિયા ઉ.30 નામના યુવાને ગઈકાલે સાંજના સમયે ગામના સ્મશાન નજીક આવેલ છાપરામાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments