Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદની જૂની મામલતદાર કચેરી સામેથી બાઈકની ચોરી

હળવદની જૂની મામલતદાર કચેરી સામેથી બાઈકની ચોરી

હળવદ : મોરબી શહેર જિલ્લામાં વાહનચોરીના બનાવ રોજબરોજના બન્યા છે ત્યારે હળવદ શહેરની જૂની મામલતદાર કચેરી સામેથી હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા આનંદભાઈ નાથાલાલ સોણોજિયા નામના યુવાનનું રૂપિયા 15 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા હળવદ પોલીસ મથકમાં વાહન ચોરી મામલે ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments