Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે ABVP દ્વારા બહેનોને આત્મરક્ષણની તાલીમ અપાઈ

રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે ABVP દ્વારા બહેનોને આત્મરક્ષણની તાલીમ અપાઈ

મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતી એટલે કે નારી શક્તિ દિવસ નિમિત્તે ‘મિશન સાહસી’ અંતર્ગત ગીતાંજલિ સ્કૂલ ખાતે બહેનોને આત્મરક્ષણની તાલીમ આપવામાં આવી હતી. જેમાં યોગા બોર્ડ ગુજરાત કો ઓર્ડીનેટર વાલજીભાઈ ડાભીસર વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments