Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપાટણની રેગિંગની ઘટનાના વિરોધમાં મોરબીમાં ABVPનું સિગ્નેચર અભિયાન

પાટણની રેગિંગની ઘટનાના વિરોધમાં મોરબીમાં ABVPનું સિગ્નેચર અભિયાન

મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગની ઘટનાને લઈ GMERS મેડિકલ કોલેજ મોરબી ખાતે સિગ્નેચર કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું હતું. .મહત્વનું છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ 9 જુલાઈ 1949થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે. ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગની ઘટના વિરૂદ્ધ GMERS મેડિકલ કોલેજ મોરબી ખાતે “સિગ્નેચર કેમ્પેન”નું અયોજન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments