Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેર પાસે દૂધ ટેન્કરની કેબિનમાં આગ ભભૂકી

વાંકાનેર પાસે દૂધ ટેન્કરની કેબિનમાં આગ ભભૂકી

મોરબી : વાંકાનેરના લુણસરથી દૂધ ભરેલ મીની ટેન્કર રાતી દેવળી ગામ પાસેથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે અચાનક ડ્રાઈવર ચેમ્બરમાં કોઈ કારણોસર આગ લાગતા ચાલક નીચે ઉતરી ગયો હતો.સદનશીબે કોઈ જાનહાની થઈ ન હતી. જોકે ટેન્કરનો આગળનો આખો ભાગ સળગી ઉઠતાં વાંકાનેર નગર પાલિકા ફાયર ફાયટરેતાકીદે ઘટના સ્થળ પર દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો. અને ગંભીર દુર્ઘટના થતાં અટકી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments