Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & BesnuHalvadવાવ વિધાનસભા અને મહારાષ્ટ્રમાં ભાજપના જીતની વાંકાનેરમાં ઉજવણી

વાવ વિધાનસભા અને મહારાષ્ટ્રમાં ભાજપના જીતની વાંકાનેરમાં ઉજવણી

વાંકાનેર: તાજેતરમાં ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અને મહારાષ્ટ્ર રાજ્યના વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં વાવ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર તેમજ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ તથા સહયોગ પાર્ટીની ભવ્ય જીત થતાં વાંકાનેર ધારાસભ્ય કાર્યાલય ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને ભાજપ કાર્યકરો દ્વારા મીઠાઇ વહેંચી જીતની ઉજવણી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments