Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારા પોલીસ મથક ખાતે મેડિકલ ચેક અપ અને રક્તદાન કેમ્પ યોજયો

ટંકારા પોલીસ મથક ખાતે મેડિકલ ચેક અપ અને રક્તદાન કેમ્પ યોજયો

ટંકારા : ટંકારા પોલીસ મથક ખાતે આજે શનિવારે સુરક્ષા સેતુના બેનર હેઠળ ફ્રિ મેડિકલ ચેક અપ કેમ્પ તથા રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં અનેક લાભાર્થીઓએ મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. જ્યારે 84 જેટલા લોકોએ રક્તદાન કર્યુ હતું આ વેળાએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ પણ મેડિકલ ચેક અપ કરાવ્યું હતું. આ સાથે રક્તદાન કેમ્પમાં 84 બોટલ રક્ત એકત્ર બદલ સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો ટંકારા થાણા અમલદાર પિ આઈ ચારેલ પિ એસ આઈ ધાંધલ સ્ટાફના જવાનો હોમગાર્ડ જીઆરડી જવાનો હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments