Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સ્વ.વેલજીભાઈ ફેફરના બેસણામાં મહારક્તદાન કેમ્પ યોજાશે

મોરબીમાં સ્વ.વેલજીભાઈ ફેફરના બેસણામાં મહારક્તદાન કેમ્પ યોજાશે

મોરબી નિવાસી વેલજીભાઈ આંબાભાઈ ફેફર (ઉ.વ.96) તેઓ હરજીવનભાઈ, પ્રવીણભાઈ અને અમૃતભાઈના પિતા, વિપુલભાઈ, ડો. મહેન્દ્રભાઈ, આકાશભાઈ, હિમાંશુ અને ફેનીશના દાદાનું તારીખ 23-11-2024ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયું છે.

સ્વ.વેલજીભાઈ ફેફરનું સદગતનું બેસણું આવતીકાલે તારીખ 25 નવેમ્બરને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે સુભાષનગર શેરી નં 1, બ્લોક નં 12, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સાથે જ બેસણામાં મહારક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. બેસણામાં એકઠું થયેલું લોહી જરૂરિયાત મંદ લોકોને પૂરૂ પાડવામાં આવશે. જેથી મહારક્તદાન કેમ્પમાં વધુને વધુ લોકોને રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments