Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના યમુનાનગરમાં જુગાર રમતી 5 મહિલા ઝડપાઈ

મોરબીના યમુનાનગરમાં જુગાર રમતી 5 મહિલા ઝડપાઈ

મોરબી નવલખી રોડ પર યમુનાનગર શેરી નં-3માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી પાંચ મહિલાઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લીધી છે.

જુગાર રમતી અંજનાબેન ધવલભાઇ પ્રવિણભાઇ ચુડાસમા (રહે.વાવડી રોડ ગાયત્રીનગર શેરી), ગીતાબેન રમેશભાઇ ધીરૂભાઇ ધરજીયા (રહે.નવલખી રોડ જલારામ એપાર્ટમેન્ટની પાછળ મોરબી), હંસાબેન સુરેશભાઇ હરખાભાઇ ઉઘરેજા (રહે. રફાળીયા મઢુલી પાસે તા.જી.મોરબી), પુજાબેન અનીલભાઇ રસીકભાઇ ચૌહાણ (રહે. નવલખી રોડ રણછોડનગર સાંઇબાબાના મંદિર પાસે મોરબી), રંજનબેન અમરશીભાઇ કાનજીભાઇ દેગામા (રહે.વીસીપરા કુલીનગર 1 મોરબી)ને રોકડ રકમ રૂ.3600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મહિલાઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments