Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનીચી માંડલ નજીક કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં બાળકનું મોત

નીચી માંડલ નજીક કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં બાળકનું મોત

મોરબીના નીચી માંડલ નજીક આવેલ કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે.

મોરબી તાલુકાના નીચી માંડલ ગુરૂક્રુપા એન્ટરપ્રાઈઝ ટાઇલ્સ કટીંગના કારખાનાના લેબર ક્વાર્ટરની ઓરડીમાં રહેતા ભાર્ગવભાઈ સંજયભાઈ ઠાકોર (ઉ.વ.04) નામનો બાળક કારખાનાના લેબર ક્વાર્ટરની ઓરડીમાં રમતા-રમતા કોઈ કારણસર ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments