Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા તથા 12.19 લાખ વળતર પેટે...

મોરબીમાં ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા તથા 12.19 લાખ વળતર પેટે ચૂકવવા કોર્ટનો હુકમ


મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા તથા રૂ.12,19,748 ની વળતર પેટે ચુકવવા નામદાર મોરબી કોર્ટે હુકમ કર્યો છે.

મોરબીની એરા પ્લાસ્ટ કંપની પાસેથી ભાવનગરના વેપારી જલારામ પ્લાસ્ટીકના પ્રોપરાઈટરએ માલ લઈ તેના બદલામાં ચેક આપ્યો હતો.જે ચેક રીર્ટન થતા ફરીયાદી કંપની દ્રારા ચેક રીર્ટનનો કેસ દાખલ કરતા આરોપીને એક વર્ષની સજા તથા રૂ.12,19,748ની રકમ આરોપીએ ફરીયાદીને ચુકવવા હુકમ થયેલ છે.તથા આરોપી વિરુધ્ધ સજા વોરંટ ઈસ્યુ કરવા હુકમ કરવામાં આવેલ છે.જે કેસમાં ફરીયાદીના તરફે વકીલ તરીકે યુવા એડવોકેટ અલ્પેશ પી.હાલપરા, પિયુશ કોરીંગા તથા સુરેશ વાધાણી રોકાયેલ હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments