Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનેકનામ ગામ નજીકથી ઇંગ્લિશ દારૂની 44 બોટલ ઝડપાઈ

નેકનામ ગામ નજીકથી ઇંગ્લિશ દારૂની 44 બોટલ ઝડપાઈ

ટંકારા તાલુકાના નેકનામ ગામ નજીકથી ઇંગ્લિશ દારૂની 44 બોટલ ટંકારા પોલીસે ઝડપી પાડી છે. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે આવેલ સ્વામિની સ્કૂલ પાછળ બાવળની કાંટમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 44 (કિંમત રૂ.28,908)નો મુદ્દામાલ ટંકારા પોલીસે રેઇડ દરમ્યાન ઝડપી પાડયો છે. જ્યારે આરોપી વિજયસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા રહે. (નેકનામ તા.ટંકારા)વાળા સ્થળ પરથી નાસી છુટતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments