Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ડો.બાબા સાહેબના મહા પરિનિર્વાણ દિવસ નિમિત્તે કેન્ડલ માર્ચ યોજાશે

મોરબીમાં ડો.બાબા સાહેબના મહા પરિનિર્વાણ દિવસ નિમિત્તે કેન્ડલ માર્ચ યોજાશે

મોરબી: ભારત રત્ન અને ભારતીય સંવિધાન નિર્માતા ડો.બાબા સાહેબ આંબેડકરના 68માં મહા પરિનિર્વાણ દિવસ નિમિતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તારીખ 6 ડિસેમ્બરના રોજ સાંજના 6:30 મોરબીના નહેરૂ ગેટથી ડો.બાબા સાહેબની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સફેદ વસ્ત્રોમા ઉપસ્થિત રહેવા અનુ.જાતિ સમાજ આગેવાન નાનજીભાઈ સોલંકીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments