Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો

મોરબીમાં નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો

મોરબી રવાપર ચોકડી પાસે આવેલા ઉમા હોલ ખાતે આજે તારીખ 27 નવેમ્બરના રોજ નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ મોરબી જિલ્લાનું સ્નેહ મિલન સમારોહ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્નેહમિલન સમારોહમાં બહોળી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા. તેમજ નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળના સભ્યો દ્વારા 70 વર્ષ પુરા થયેલા હોય તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ ના સભ્યો ના સંતાનો એ ઉચ્ચ પદવી પ્રાપ્ત કરેલ હોય તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહ પુર્ણ થયે તમામ સભ્યો એ સાથે સ્વરુચિ ભોજન લીધું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments