Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવો કાલે યોજાશે

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવો કાલે યોજાશે

મોરબીના રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે ડાંગર પરિવાર દ્વારા આવતીકાલે 28 નવેમ્બરના રોજ ધક્કાવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં થાભલી રોપણ, ભુવાના સામૈયા, ડાકલાની રમઝટ,મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા જાહેર જનતાને સ્વ.લખુભાઈ રામસુખભાઈ ડાંગર, બાબુભાઇ લખુભાઈ ડાંગર, સાગરભાઈ બાબુભાઇ ડાંગર, મયુરભાઈ બાબુભાઇ ડાંગર સહિત ડાંગર પરિવાર તરફથી અનુરોધ કરવમાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments