Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiબેલા ગામ નજીક જુગાર રમતા બે પત્તાપ્રેમી ઝડપાયા

બેલા ગામ નજીક જુગાર રમતા બે પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી તાલુકાના બેલા ગામ નજીક જાહેરમાં જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં પોલો સિરામિક પાસે બાવળની કાંટમા જાહેર તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો અમીતભાઇ ગગજીભાઇ ગોહેલ (રહે.વીશીપરા કુલીનગર-૦1 મોરબી), વિજયભાઇ બાબુભાઇ કુરીયા (રહે. રોટરીનગર સેવા સદન પાછળ મોરબીવાળાને રોકડ રકમ રૂ.510 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments