Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર IT નું સર્ચ...

મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર IT નું સર્ચ ઓપરેશન

મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઇટીના દરોડા પાડવામામાં આવ્યા છે. તીર્થક ગ્રુપ પર વહેલી સવારે ૫:૩૦ વાગ્યે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોટી માત્રામાં બે નામી વ્યહવાર હાથે લાગે તેવી શકયતા સેવાય રહી છે.૭૦ જેટલી ટીમ એકી સાથે આ દરોડાની કામગીરીમાં જોડાઇ છે. પોલીસ બંદોબસ્ત સાથે આઇટી વિભાગ દ્વારા દરોડા હાથ ધરવામાં આવ્યા છે. ઓફિસ , કારખાના તેમજ તીર્થક ગ્રુપ ના મોભી જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘર પર તપાસ ચાલુ. હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments