Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં દાદીમાંની પુણ્યતિથિ નિમિતે ઝૂંપડપટ્ટીમાં પફ વિતરણ

મોરબીમાં દાદીમાંની પુણ્યતિથિ નિમિતે ઝૂંપડપટ્ટીમાં પફ વિતરણ

મોરબી: જયશ્રી માનવસેવા ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના ઉપપ્રમુખ કપિલભાઈ રાઠોડના દાદીમાની પુણ્યતિથિ નિમિતે મોરબીના સામાંકાઠા મયુરપુલ નીચે આવેલ ઝૂંપડપટ્ટી લીલાપર રોડ પર આવેલ ઝૂંપડપટ્ટી નવલખી રોડ પર પરશુરામધામ નજીક આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પફવિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં જયશ્રી માનવસેવા ટ્રસ્ટના પ્રમુખ જયશ્રીબેન વાઘેલા, વ્રજકુમાર તેમજ અન્ય બહેનો જોડાયા હતા..

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments