Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ખોખરા હનુમાન નજીક ફેકટરીમાં યુવાન ટ્રક હેઠળ કચડાતા ગંભીર

મોરબીના ખોખરા હનુમાન નજીક ફેકટરીમાં યુવાન ટ્રક હેઠળ કચડાતા ગંભીર

મોરબીના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાનજી મંદિર નજીક આવેલ કોસીના સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઝારખંડના વતની વિકાસ સામરામભાઈ મુંડા ઉ.34 નામના યુવાનને ફેકટરીમાં આરજે – 06 -જીડી – 2052 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે રિવર્સમાં ટ્રક લેતી વખતે હડફેટે લેતા વિકાસ પાછળના જોટામા આવી જતા ટાયર પગ ઉપર ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં વિકાસ મુંડાનો ડાબો પગ કાપવા પડ્યો હતો. બનાવ બાદ આરોપી ટ્રેઇલર ટ્રક મૂકી નાસી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments