Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમેસરિયા ગામે મહિલાને ઝેરી જનાવર કરડી જતા મોત

મેસરિયા ગામે મહિલાને ઝેરી જનાવર કરડી જતા મોત

વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતા ભીખુબેન માવજીભાઈ ભૂસડીયા ઉ.55 નામના મહિલાને ગત તા.24ના રોજ ઝેરી જનાવર કરડી જતા કુવાડવા ગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments