Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે સિંધાવદર ગામે ગાત્રાળનગર સ્મશાનની કંપાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત કરાયુ

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે સિંધાવદર ગામે ગાત્રાળનગર સ્મશાનની કંપાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત કરાયુ

વાંકાનેર : સિંધાવદર ગામ ખાતે ગાત્રાળનગર સ્મશાનનાં મોટા કંપાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુસુફભાઈ શેરસીયા, તેમજ સૌ ગ્રામજનો દ્વારા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગામના સૌ આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments