Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજીયાણાં તથા રાણપુર ગામના રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય સોમાણી

જીયાણાં તથા રાણપુર ગામના રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય સોમાણી

રાજકોટ તાલુકાના જીયાણાં ગામ થી હાઈવે સુધી એપ્રોચ (રિસર્ફેસ)રોડનું કામ 86.10 લાખ મંજુર થયેલ છે, તેનું તેમજ રાણપુર નવાગામ થી હાઈવે સુધી એપ્રોચ (રિસર્ફેસ)રોડનું કામ 55.12 લાખ મંજુર થયેલ છે, આ બન્ને રોડનું આજે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના વરદ્ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ જે. કે. પીપળીયા. રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ ચેતનભાઈ કથીરિયા, રાજકોટ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ કાકડિયા, તાલુકા પંચાયત સદસ્ય કાનજીભાઈ મેઘાણી, સંજયભાઈ રંગાણી, સરપંચો, કાર્યકર્તાઓ, અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments