મોરબી શહેરમાં સિવિલ હોસ્પિટલ નજીક ગાંધીચોકમાં જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા આરોપી દાઉદ ઈસાભાઈ ચાનીયા (રહે. લાતી પ્લોટ મોરબી) અને અબ્દુલકાદરભાઈ મોહમદભાઈ મકરાણી (રહે.મકરાણી વાસ મોરબી) નામના શખ્સને પોલીસે રોકડા રૂપિયા 10,500 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.










