Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં 26 વર્ષિય યુવક ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી

મોરબીમાં 26 વર્ષિય યુવક ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની તારીખ 14/06/2024 ની ગુમશુદા નોંધ અનુસાર સરમણભાઈ પ્રભાતભાઈ રાઠોડ, જાતે આહિર, ઉંમર- 26, રહે મોરબી, ફ્લોરાની બાજુમાં, રોયલ પાર્ક સોસાયટી, મૂળ રહે ગામ- અજીતગઢ, તાલુકો- હળવદ, જિલ્લો- મોરબી. જે ગઈ તારીખ 10/06/2024 ના બપોરના 1 વાગે ઘરે થી કોઈને કહ્યા વગર જતા રહ્યા છે અને શોધખોળ કરવા છતા મળ્યા નથી.

જેમના અંગે કાંઈ જાણ કે માહિતી મળે તો મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન નંબર 02822 242651, મોરબી કંટ્રોલરૂમના નંબર 02822 243878 પર અથવા તપાસ કરનાર પો.હેડ.કોન્સ વી.કે. ચાવડાના મોબાઈલ નંબર 99259 47349 ઉપર જાણ કરવા વિનંતી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments