Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiબાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારના વિરોધમાં મોરબી આમ આદમી પાર્ટીએ કલેક્ટરને પાઠવ્યું...

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારના વિરોધમાં મોરબી આમ આદમી પાર્ટીએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા બાંગ્લાદેશમાં હીન્દુઓ પર થઈ રહેલા અમાનુષી અત્યાચાર વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા અને મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલની આગેવાની હેઠળ મોરબી જિલ્લા ટીમ અને કાર્યકરો દ્વારા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. બાંગલાદેશની સરકાર અપરાધ રોકવાને બદલે હિંદુ સાધુ સંતોની ધરપકડ કરી રહી છે અને લોકોને હિંદુ વિરોધ ભડકાવી રહી છે ત્યારે ભાજપની કેન્દ્ર સરકાર નક્કર પગલા લેવાનું ટાળી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા બાંગલાદેશી હિંદુઓ પર અત્યાચાર બંધ કરવા તથા ભાજપ સરકાર નક્કર પગલા લે તેવી માંગ સાથે કલેકટરને પ્રધાનમંત્રી ને રજુઆત કરવા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments