Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં નિર્મલ વિદ્યાલય ખાતે રોડ સેફટી બાબતે માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબીમાં નિર્મલ વિદ્યાલય ખાતે રોડ સેફટી બાબતે માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબીમાં નિર્મલ વિદ્યાલયના વિદ્યાર્થીઓને રોડ સેફટી બાબતે, નાર્કોટિક દ્રવ્યો બાબતે તેમજ ટ્રાફિકના નિયમો નું પાલન કરવા બાબતે વિસ્તૃત જાણકારી આપવા આર.ટી.ઓ., એસ.ઓ.જી શાખા અને ટ્રાફિક શાખા દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ વેળાએ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ઉપરાંત જાગૃતતા લાવવા માટે પેમ્પલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments