Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiડો.બાબા સાહેબ આંબેડકર પરિનિર્માણ દિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

ડો.બાબા સાહેબ આંબેડકર પરિનિર્માણ દિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી: બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકર મહાપરિનિર્માણ દિવસ નિમિત્તે મોરબીમાં ડો.બાબા સાહેબ આંબેડકર વિકાસ સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના રોહિદાસ પરા વિસ્તારમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં યુવાનોએ રરક્તદાન કરી ડો.બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments