Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે પ્રકાશભાઈ દુબરિયાની વરણી

ટંકારા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે પ્રકાશભાઈ દુબરિયાની વરણી

આગામી ટંકારા નગરપાલિકાની ચુંટણીને ધ્યાનમા લઈ આમ આદમી પાર્ટી ટંકારા શહેર પ્રમુખની નિમણુક કરવામા આવી છે. ટંકારા શહેર પ્રમુખ તરીકે પ્રકાશભાઈ ગો૨ધનભાઈ દુબરિયાની વરણી કરાઈ છે. આ સાથે આમ આદમી પાર્ટીએ મોરબી જિલ્લા સેક્રેટરી તરીકે અશોકભાઈ રૂપાલા અને દિલીપભાઈ ભોરણીયાની વરણી કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments