Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળીયામાં વરલી મટકાનો જુગાર રમાડતો એક ઝડપાયો

માળીયામાં વરલી મટકાનો જુગાર રમાડતો એક ઝડપાયો

માળીયા મિયાણા શહેરની મેઈન બજારમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપી અયુબ ઉમરભાઈ સામતાણી નામના ઇસમને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 550 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments