Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસૌરાષ્ટ્ર યુનિવર્સિટી એથ્લેટિક સ્પર્ધામાં શ્રી દોશી કોલેજ વાંકાનેરની વિદ્યાર્થીએ ગોળા ફેંકમાં સિલ્વર...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એથ્લેટિક સ્પર્ધામાં શ્રી દોશી કોલેજ વાંકાનેરની વિદ્યાર્થીએ ગોળા ફેંકમાં સિલ્વર મેડલ મેળવ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં તા.5, 6 અને 7 ડિસેમ્બર 2024નાં રોજ એથ્લેટિક સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ગોળા ફેંક ઇવેન્ટમાં શ્રી દોશી કોલેજની વિદ્યાર્થી ઝાપડા મધુ મશરૂભાઈ (લાલપર)એ સિલ્વર મેડલ મેળવેલ છે. આ બાબત વાંકાનેર અને શ્રી દોશી કૉલેજ વાંકાનેર માટે ખુબ જ ગૌરવસમી ઘટના છે. ઝાપડા મધુ મશરૂભાઈ અને રમત ગમતના અધ્યાપક  ડૉ.વાય.એ.ચાવડાને આ સફળતા માટે શ્રી દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, આચાર્ય અને શ્રી દોશી કૉલેજ પરિવારે આ ઉચ્ચ સિધ્ધિ બદલ શુભકામનાઓ આપવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments