Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના તખ્તસિંહજી રોડ ઉપરથી બાઈકની ચોરી

મોરબીના તખ્તસિંહજી રોડ ઉપરથી બાઈકની ચોરી

મોરબી શહેરના તખ્તસિંહજી રોડ ઉપર મામા દેવના મંદિર પાસેથી રાજેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળાનું રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments