Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદમાં જુગાર રમતા 6 પત્તાપ્રેમી ઝડપાયા

હળવદમાં જુગાર રમતા 6 પત્તાપ્રેમી ઝડપાયા

હળવદ પોલીસે સોનીવાડ ખોડીયાર માતાજીના મઢ પાસે આવેલ ખુલ્લા પટમા જુગાર રમતા સુભાષભાઈ કનૈયાભાઈ જોષી, ચંન્દ્રકાંતભાઈ જદુરામભાઈ સાધુ, કેશુભાઈ રણછોડભાઇ પ્રજાપતિ, ભરતભાઈ શાંતીભાઈ મહેતા, જયંતીભાઈ ત્રિભુવનભાઈ રાઠોડ, નરેન્દ્રભાઈ ગીરધરલાલ ત્રિવેદીને રૂ.13,400ની રોકડ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments