Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદની સરા ચોકડીએ બિયરના એક ટીન સાથે 3 ઝડપાયા

હળવદની સરા ચોકડીએ બિયરના એક ટીન સાથે 3 ઝડપાયા

હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સરા ચોકડી નજીકથી શંકાસ્પદ હાલતમાં નીકળેલા આરોપી જીતેશભાઈ અવચરભાઇ બાબરીયા, સુરેશભાઈ રાયસંગભાઈ છીપરા અને અજયભાઈ ઘનશ્યામભાઈ બાબરીયા (રહે. ત્રણેય રાણેકપર ગામ)વાળાને બિયર ટીન એક કિંમત રૂપિયા 100 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments