Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadવાંકાનેરના સિંધાવદર ગામે રોડના કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય સોમાણી

વાંકાનેરના સિંધાવદર ગામે રોડના કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય સોમાણી

વાંકાનેર તાલુકાનાં સિંધાવદર ગામ ખાતે અંણદાબાપાની જગ્યાથી સ્મશાન તરફના સીસી રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે યુસુફભાઈ શેરસીયા, રાઘવભાઈ બાંભવા, ઈસમાઈલભાઈ આઈ એમ પી, સહિત બહોળી સંખ્યામાં સૌ આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments