Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

હળવદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

હળવદ: આજે તારીખ 11 ડિસેમ્બર પરીક્ષિત લેમિનેટ પ્રાઇવેટ લિમિટેડ હળવદ અને એચ.ડી.એફ.સી. બેન્ક હળવદના સહયોગથી સંસ્કાર બ્લડ સેન્ટર મોરબી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 63 રકતદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં ભાવેશભાઈ કાલરીયા, મહેશભાઈ કાચરોલા અને હિતેનભાઈ ડાભીએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ બેન્કના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, પરીક્ષિત લેમિનેટ પરિવાર, એચ.ડી.એફ સી. બેન્ક હળવદ અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments